Yahoo! મુદ્રણાધિકાર અને મુદ્રણાધિકાર પ્રતિનિધિ
Yahoo! અન્યની બૌદ્ધિક સંપત્તીનું બહુમાન કરે છે, અને અમે અમારા વપરાશકર્તાઓને એ જ કરવા કહીએ છીએ. Yahoo!, ઉચિત સંજોગોમાં અને તેની મુનસફી પર, વપરાશકર્તાઓ કે જેઓ અન્યની બૌદ્ધિક સંપત્તિના અધિકારોનું ઉલ્લંઘન કરતા હોય તેના એકાઉન્ટ્સ બંધ કરી શકે છે.
જો તમને લાગે કે તમારા કામની એવી રીતે નકલ કરવામાં આવી છે કે જે મુદ્રણાધિકારનું ઉલ્લંઘન કરે છે, તો કૃપયા Yahoo! ના મુદ્રણાધિકાર પ્રતિનિધિને નીચેની માહિતી પૂરી પાડો:
- મુદ્રણાધિકાર ઇન્ટરેસ્ટના માલિક વતી કાર્ય કરતાં અધિકૃત વ્યક્તિના ઇલેક્ટ્રોનિક અથવા ભૌતિક હસ્તાક્ષર;
- મુદ્રણાધિકાર ધરાવતું કામ કે જેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એવો તમે દાવો કરો છો તેનું વર્ણન;
- તમે જેનો દાવો કરો છો તે ઉલ્લંઘન કરતી સામગ્રી સાઇટ પર સ્થિત થયેલી છે તેનું વર્ણન;
- તમારું સરનામું, ટેલીફોન નંબર, અને ઇમેલ એડ્રેસ;
- તમારા એક નિવેદન પ્રમાણે તમને સદ્ભાવપૂર્ણ વિશ્વાસ છે કે મુદ્રણાધિકાર માલિક, તેના પ્રતિનિધિ, અથવા કાયદા દ્વારા વિવાદાસ્પદ ઉપયોગ અધિકૃત નથી;
- તમારા એક નિવેદનમાં, ખોટી જુબાની દંડને આધીન છે, કે તમારી નોટીસમાં ઉપરોક્ત માહિતી સાચી (ભૂલરહિત) છે અને એ કે તમે મુદ્રણાધિકાર ઇન્ટરેસ્ટના માલિક વતી કાર્ય કરતાં અધિકૃત વ્યક્તિ છો.
મુદ્રણાધિકાર ઉલ્લંઘનના દાવાઓની નોટીસ માટે Yahoo! ના મુદ્રણાધિકાર પ્રતિનિધિ સુધી નીચે મુજબ પહોંચી શકાય.
મેલ દ્વારા:
મુદ્રણાધિકાર પ્રતિનિધિ
Yahoo India Pvt Ltd
યુનિટ નં. 1261, 6 ઠ્ઠો માળ,
બિલ્ડીંગ નં.12, સૉલિટાયર કોર્પોરેટ પાર્ક,
નં. 167, ગુરૂ હરગોવિંદજી માર્ગ,
(અંધેરી-ઘાટકોપર લિંક રોડ)
અંધેરી (પૂર્વ), મુંબઇ - 400 093
ઇન્ડિયા
ઇ-મેલ દ્વારા:
in-copyright@yahoo-inc.com
ફેક્સ દ્વારા:
+91 22 3308 9700